રાજકોટ: શહેરમાં રાજકોટ જિલ્લા ડેરીના ચેરમેન પદને લઈને છેલ્લા કેટલા સમયથી અટકળો ચાલી રહી હતી. ત્યારે આજે રાજકોટ જિલ્લા ડેરીના ચેરમેન પદની ચૂંટણી હતી જે ચૂંટણી મામલે કેબિનેટ મંત્રી રાદડીયાની હાજરીમાં બેઠક મળી હતી જેમાં ડેરીના વર્તમાન ચેરમેન ગોવિંદ રાણપરિયાએ નિવેદન આપતા કહ્યું હતું કે,ગોરધનભાઈ ધામેલીયા પર આખરી મહોર, જેથી મંત્રી જયેશ રદડીયા સાથેની બેઠકમાં નિર્ણય લેવાયો હતો અને રાજકોટ ડેરીના ચેરમેન પદની બિનહરીફ ચૂંટણીમાં નવા ચેરમેન તરીકે ગોરધન ધામેલિયાની પસંદગી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here