આજનો શુભ અંક 5 છે, આજનો શુભ રંગ આછો લીલો અને મોરપીંછ રહેશે આજે બાફેલા મગનું ભોજન કરવાથી લાભ થશે. આજના દિવસમાં ગોળ ખાંડનો ઓછો ઉપયોગ કરો. આજે ઓમ રીં શ્રીં વિણાધારિણ્યૈ નમ: નો જાપ કરવાથી લાભ થશે અને ગાયને મગ રોટલી ખવડાવવાથી લાભ થશે.

મેષ  (અ.લ.ઇ.)  

  • આજનો દિવસ આનંદમાં વિતાવશો
  • ગુમાવેલા અવસર પાછા મળશે
  • નોકરીમાં સારા અધીકાર મળશે
  • વ્યવસાયમાં ધનલાભથી ઉત્સાહ વધશે

વૃષભ  (બ.વ.ઉ.) 

  • ધ્યેયપ્રાપ્તિમાં સફળતા મળશે
  • સરકારી કામમાં અનુકુળતા રહેશે
  • ભૌતિક સુખ સુવિધામાં વૃદ્ધિ થશે
  • વ્યવસાયમાં ઉત્તમ ધનલાભ થશે 

મિથુન  (ક.છ.ઘ.) 

  • અંગત કાર્યોમાં સાવધાની રાખવી
  • કામમાં મહેનત વધારે કરવી પડશે
  • ધન બાબતે પરેશાની જણાશે
  • વ્યવસાયમાં મધ્યમ ફળ મળશે

કર્ક  (ડ.હ.) 

  • ટેન્શનવાળા કાર્યોથી દુર રહેવુ
  • ખાવાપીવામાં કાળજી રાખવી
  • વડીલ વર્ગથી તકલીફ જણાશે
  • ખર્ચનું પ્રમાણ અધિક જણાશે

સિંહ  (મ.ટ.) 

  • પરિવારમાં પ્રીતિ જળવાશે
  • મનપસંદ કાર્યોમાં રુચિ વધશે
  • આર્થિક સુખ સારુ મળશે
  • કામકાજમાં પ્રગતિ થશે

કન્યા  (પ.ઠ.ણ.) 

  • ધારેલા કામમા સફળતા મળશે
  • વિરોધપક્ષથી વિજય મેળવશો
  • નિતી રિતીથી કામ કરશો લાભ થશે
  • કાર્યોમાં પ્રગતિ ઉત્તમ જણાશે

તુલા  (ર.ત.) 

  • ફળ મેળવવા મહેનત વધારે કરવી પડશે
  • સાથીમિત્રોથી ઓછો સહકાર મળશે
  • સંપત્તિની બાબતે ઓછુ સુખ જણાશે
  • લેવડ દેવડમાં સામાન્ય મુશ્કેલી રહેશે

વૃશ્ચિક  (ન.ય.) 

  • પરેશાની કામને બગાડશે
  • અકારણ ખર્ચાઓ સંભાળીને કરવા
  • ધારેલા કાર્યોમાં રુકાવટ જણાશે
  • મહેનતના પ્રમાણમાં ફળ ઓછુ મળે

ધન  (ભ.ધ.ફ.ઢ.) 

  • રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે
  • રોજગારી માટેના પ્રયત્નો સફળ બનશે
  • આર્થિક બાબતોમાં વિકાસ થશે
  • સામાજીક માન પ્રતિષ્ઠા વધશે


મકર  (ખ.જ.) 

  • રોગ, ઋણ અને વિવાદમાં સાવધાની રાખવી
  • નોકરીયાત વર્ગને સામાન્ય સંઘર્ષ જણાશે
  • સંતાનના કાર્યોમાં સફળતા મળે
  • ધંધાકિય બાબતોમાં મધ્યમ ફળ મળશે

કુંભ (ગ.શ.ષ.સ.) 

  • મનપસંદ કામમાં સફળતા મળશે
  • આપની ભાવનાઓની કદર થશે
  • પદોન્નતિ માટે નવી તકો મળશે
  • ધંધામાં સુધારો જોવા મળશે

મીન (દ.ચ.ઝ.થ.) 

  • સાવચેતીથી કામ કરવુ
  • અચાનક ખર્ચથી પરેશાની વધશે
  • નોકરીમાં થોડી પરેશાની જણાશે
  • ધંધામાં મધ્યમ લાભ થશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here