ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.1/12

મેષ

મેષ

અટવાયેલા કામો પૂરા કરવા માટે કોઈ  પહેલ કરવાનો દિવસ છે. મોટા લોકો અને પબ્લિક સાથે સંબંધ રાખીને ચાલવાથી ફાયદો થશે. આજે તમને કોઈ સારુ કે મોટું પદ મળી શકે છે. કોઈ ખાસ વાત પર રિએક્ટ કરવાની જગ્યાએ ન્યૂટ્રલ રહીને ચાલવું તમારા માટે સારું રહેશે. કામ પૂરા કરશો અને તેમા સફળ પણ થઈ શકશો. ધૈર્ય રાખો. પોતાને સંયમિત રાખવાની કોશિશ કરો. નવા અને મોટા લોકો સાથે મુલાકાત થઈ શકે છે. જીવનસાથીનો પ્રેમ મળશે.   

  2/12

વૃષભ

વૃષભ

વિચારેલા કામો અચાનક પૂરા થવાથી ખુશ થઈ શકો છો. કઈક નવું કરવા માંગતા હોવ તો કરો. તેનાથી તમને મદદ મળી શકે છે. તમારા જોશ પર કંટ્રોલ કરો. તમે થોડા સહજ રહો. કામ જેટલી શાંતિ અને ધ્યાનથી પતાવશો તેટલા જ સફળ થઈ શકશો. નાણાકીય સ્થિતિમાં સુધાર થવાના અનેક મોકા તમને મળી શકે છે. તમારા મૂડ અને સ્વાસ્થ્યમાં ફેરફાર થઈ શકે છે. અનેક એવા લોકો સાથે મુલાકાત થઈ શકે છે જે તમારા આવનારા દિવસો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. 

  3/12

મિથુન

મિથુન

નાણાકીય સ્થિતિમાં સુધાર થવાના યોગ બની રહ્યાં છે. એક્સ્ટ્રા ઈન્કમની સંભાવના છે. આવક વધવા છતાં તમારા ખર્ચ ઓછા કરવાની કોશિશ કરશો. કામકાજમાં તમને મદદ મળવાની સંભાવના છે. ધીરેધીરે અટવાયેલા કામો ઉકેલાઈ શકે છે. જે કામ જરૂરી છે ફક્ત તેની યોજના બની શકે છે. સંપત્તિના કામો ઉપર પણ ધ્યાન આપો. 

  4/12

કર્ક

કર્ક

કેરિયરમાં ફેરફાર લાવવાના મામલે દિવસ સારો છે. આજે બનાવાયેલા અનેક કાર્યક્રમોમાં તમને સફળતા મળી શકે છે. સફળતા મળી શકે છે. કોર્ટ કચેરીના કામો પૂરા થઈ શકે છે. સંબંધોમાં નવી શરૂઆત થઈ શકે છે. કોઈ ખાસ કામ થઈ શકે છે.

  5/12

સિંહ

સિંહ

નાણાકીય મામલાઓનો ઉકેલ આવી શકે છે. નવા વિચાર તમારા દિમાગમાં રહેશે. વધારાની જવાબદારીઓ મળી શકે છે. કોઈની સાથે લાંબી વાતચીત થવાના યોગ છે. અચાનક ધનલાભ થઈ શકે છે. આર્થિક  સ્થિતિમાં સુધાર થઈ શકે છે. રોજબરોજના કામો સમય પર પૂરા થશે. પરેશાનીઓને દૂર કરવા માટે સારો દિવસ છે. વિચારેલા કામો કરવાના શરૂ કરી દો. નવી ઓફર મળી શકે છે. 

  6/12

કન્યા

કન્યા

રોકાણ અને નાણા બચાવવા માટે દિમાગમાં સારા વિચારો આવી શકે છે. આજે તમે કેરિયર સંબંધે નવા પ્લાનિંગ કરી શકો છો. અવિવાહીત હોવ તો વિવાહ નક્કી થઈ શકે છે. આજે તમે વધુ ભાવુક  થઈ શકો છો. પરિવાર સાથે સારો માહોલ બની શકે છે. પૈસા સંભાળીને રાખો. અધિકારીઓની મદદ મળી શકે છે. સંબંધમાં સુધાર થવાના યોગ છે. મુસાફરી થઈ શકે છે. 

7/12

તુલા

તુલા

તમારા કામ પર ધ્યાન આપો. આજે વર્કપ્લેસ પર સાવધાનીથી આગળ વધો. તમને ફાયદો થઈ શકે છે. પોતાની જાતને સકારાત્મક રાખવાની કોશિશ કરો. કોઈ  કાર્યક્રમ નક્કી કરો અને તેને અનુસરો. થોડા સમયમાં બધુ ઠીક થઈ શકે છે. આખો દિવસ મનમાં કઈંકને  કઈ ચાલશે. ખાસ લોકો સાથે મુલાકાત થવાના યોગ છે. 

  8/12

વૃશ્ચિક

વૃશ્ચિક

તમારા કામ પર ધ્યાન આપો. આજે વર્કપ્લેસ પર સાવધાનીથી આગળ વધો. તમને ફાયદો થઈ શકે છે. પોતાને સકારાત્મક રાખવાની કોશિશ કરો. તમારા દરેક કામમાં એકાગ્રતા અને તાલમેળ રાખવાની પૂરેપૂરી કોશિશ કરો. કોઈ કાર્યક્રમ નક્કી કરો. અને તેને અનુસરો. થોડા સમયમાં બધુ ઠીક થશે. આખો દિવસ કઈકને કઈ ચાલ્યા કરશે. 

  9/12

ધનુ

ધનુ

બીજા સાથે પોતાનાપણુ મહેસૂસ થઈ શકે છે. મિત્રોની મદદ મળી શકે છે. નવા દૌર પણ શરૂ  થઈ શકે છે. જીવનસાથી અને પરિવારના લોકોની આશા વધી શકે છે. જીવનસાથી સાથે સંબંધ સારા રહેશે. નાણા કમાવવાની નવી તકો મળી શકે છે. કામકાજમાં મન લાગશે. 

  10/12

મકર

મકર

અચાનક કોઈ મોટા નિર્ણય લઈ શકો છો. જેનાથી ફાયદો થશે. નોકરી કે બિઝનેસમાં તમને નવી વાત માલુમ પડશે અને નવા તરીકા તમારા મગજમાં આવશે. ગૂંચવાયેલી સ્થિતિનો ઉકેલ આવી શકે છે. પરિવારનો માહોલ બદલાઈ શકે છે. અવિવાહિત લોકો માટે રિશ્તા આવી શકે છે. તમારા ગુણો અને યોગ્યતાઓની અસર સમાજમાં થોડા દિવસ બાદ જોવા મળશે. તમારો ફાયદો વધી શકે છે. 

  11/12

કુંભ

કુંભ

તમારો આત્મવિશ્વાસ વધી શકે છે. કોઈ ખાસ અને ગુપ્ત વાત તમને માલુમ પડી શકે છે. પોતાને પોઝિટિવ રાખો. તમારા માટે સારું રહેશે. તમારાથી નાના લોકો તમારી મદદ  કરી શકે છે. આર્થિક મામલાઓનો ઉકેલ આવી શકે છે. દાંપત્ય જીવનમાં સુખ વધશે. કોઈ ખાસ કામ માટે તમે ઉત્સુક બની શકો છો. 

  12/12

મીન

મીન

આજે તમે ધૈર્ય રાખો. એક પછી એક ચીજોનો ઉકેલ લાવો. મિત્રો તમને અનેક પ્રકારે મદદગાર સાબિત થઈ શકે છે. જે કોઈ ખાસ કામ છે તેને તમે બીજા દ્વારા પૂરા કરાવી શકશો. લવ રિલેશનની શરૂઆત થઈ શકે છે. વિવાહ નક્કી થઈ શકે છે. પ્રેમી સાથે મળીને આવનારા દિવસોની યોજના બનાવશો. બિઝનેસમાં નવી યોજના બનાવશો. ધનલાભ થઈ શકે છે. જીવનસાથીની મદદથી હિંમત વધશે. સારા લોકો સાથે મુલાકાત થઈ શકે છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here