પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી મૈસૂર યુનિવર્સીટીના શતાબ્દી દિક્ષાંત સમારોહને સંબોધિત કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ કહ્યું કે આપણે ત્યાં શિક્ષા અને દિક્ષા યુવા જીવનના 2 મહત્વના પડાવ માનવામાં આવે છે.

  • ગત 5-6 વર્ષમાં 7 નવી આઈઆઈએમ સ્થાપિત કરવામાં આવ્યા
  • વિદ્યાર્થીઓને 21માં સદીમાં આગળ વધવા માટે સતત મદદ કરી છે
  • ગત 5-6 વર્ષોમાં આપણે આપણી શિક્ષા પ્રણાલીમાં ફેરફાર થયો

તેમણે કહ્યું કે આઝાદીના આ વર્ષોમાં પણ વર્ષ 2014 પહેલા દેશમાં 16 આઈઆઈટી હતી. ગત 5-6 વર્ષમાં 7 નવી આઈઆઈએમ સ્થાપિત કરવામાં આવ્યા છે. જ્યારે કે પહેલા દેશમાં 13 આઈઆઈએમ હતા. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ગત 5-6 વર્ષોમાં આપણે આપણી શિક્ષા પ્રણાલીમાં ફેરફાર કરી  પોતાના વિદ્યાર્થીઓને 21માં સદીમાં આગળ વધવા માટે સતત મદદ કરી છે.

.

પીએમ મોદીએ સંબોધનમાં આ મહત્વની વાતો કરી

  • આજે શિક્ષણના દરેક સ્તરમાં દેશમાં દીકરઓમાં ગ્રાસ એનરોલમેન્ટ રેસિયોમાં દિકરાઓ કરતા વધારે છે. ઉચ્ચ શિક્ષણમાં પણ ઈનોવેશન અને ટેક્નોલોજીમાં દીકરીઓની ભાગીદારી વધી છે. 4 વર્ષ પહેલા છોકરીનોનું રજિસ્ટ્રેશન  આઈઆઈટીમાં 8 ટકા હતું જે વધીને 20 ટકા થયું છે.
  • મેડિકલ એજ્યુકેશનમાં ટ્રાન્સપરન્સી લાવવા માટે નેશનલ મેડિકલ કમિશન બનાયું છે. દેશના યુવાનોને વધારે સક્ષમ બનાવવા માટે મલ્ટીડાયમેન્શન અપ્રોચ પર ફોકસ કરવામાં આવી રહ્યું છે.
  • તમે એક ફોર્મલ યુનિવર્સિટીમાંથી નિકળી રિયલ લાઈફ યુનિવર્સિટીના વિરાટ કેમ્પર્સમાં જઈ રહ્યા છો. આ એક એવું કેમ્પર્સ છે જ્યાં ડિગ્રીની સાથે તમારી એબિલિટી વધારે કામ આવશે. જે નોલેજ તમે મેળવ્યું છે તે એપ્લીકેબિલિટી કામ આવશે.
  • મૈસુર યુનિવર્સિટીના આ રત્નગર્ભા પ્રાંગણે એવા સાથીઓને દિક્ષા લેતા જોવાય છે તેણે રાષ્ટ્ર નિર્માણમાં મહત્વનું યોગદાન આપ્યું છે. ભારત રત્ન ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન જેવા અનેક મહાન વ્યક્તિઓએ આ શિક્ષણ સંસ્થાનમાં અનેકને પ્રેરણા આપી છે.
  • આપણે ત્યાં શિક્ષા અને દીક્ષા, યુવા જીવનના 2 મહત્વના પડાવ છે. જે  હજારો વર્ષો પહેલા અહીં એક પરંપરા રહી છે. જ્યારે આપણે દીક્ષાની વાત કરીએ છીએ તો આ ફક્ત ડિગ્રી પ્રાપ્ત કરવાનો અવરસ નથી. આજનો દિવસ આવનારા પડાવમાં નવા સંકલ્પ લેવાની પ્રેરણા આપે છે.
  • મૈસૂર યુનિવર્સીટી, પ્રાચીન ભારતની સમૃદ્ધ શિક્ષા વ્યવસ્થા અને ભવિષ્યના ભારતની એસ્પિરેશન અને કૈપેબિલિટિજનું પ્રમુખ કેન્દ્ર છે. આ યુનિવર્સીટીએ રાજર્ષિ નાલવાડી કૃષ્ણરાજ વડેયાન અને એમ. વિશ્વેશ્વરૈયા જીના વિઝન અને સંકલ્પોને સાકાર કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here