દુનિયામાં આ સમયે કોરોનાનો પ્રકોપ ચાલી રહ્યો છે. લોકો આ વાયરસથી ત્રસ્ત છે. આ વચ્ચે ઘણા મહિનાઓથી અનેક દેશોમાં લોકડાઉન છે, જેના કારણે કહેવામાં આવીર હ્યું છે કે ડિસેમ્બરમાં દુનિયાને ‘બેબી બૂમ’ જોવા મળી શકે છે. એટલે કે લોકડાઉનમાં કપલ્સે ખૂબ રોમાન્સ કર્યો અને હવે આવનારા મહિનાઓમાં અચાનક જનસંખ્યા વિસ્ફોટ જોવા મળી શકે છે. લોકડાઉનમાં કપલ સાથે હતાં અને આ દરમિયાન કોન્ટ્રેસેપ્ટિવની પણ કમી થઇ ગઇ હતી. તેવામાં કપલ પાસે પ્રેગનેન્સી બાદ અબોર્શનનો પણ ઓપ્શન ન હતો.

ડોક્ટરો નહી પરંતુ ખૂંખાર મગરમચ્છ કરતા હતા મહિલાનો ગર્ભપાત

ડિસેમ્બરમાં દુનિયાને ‘બેબી બૂમ’ જોવા મળી શકે

આજના સમયમાં હોસ્પિટલોમાં જ અબોર્શન કરાવવામાં આવે છે, તેવામાં તે સુરક્ષિત છે. આજે અમે તમને આવી જ રીતો વિશે જણાવવા જઇ રહ્યાં છીએ જેને જાણીને તમે દંગ રહી જશો… મેડિલ સાયન્સે સમય સાથે ઘણી સિદ્ધીઓ મેળવી છે. આજે જો બીમારી કે સમસ્યા છે, તો તેનું સમાધાન પણ મેડિકલમાં છે. ઘણાં લોકો ડોક્ટર્સ પાસે જવાના બદલે પ્રચલિત દવાઓ દ્વારા બિમારીઓની સારવાર કરી લે છે.

ગર્ભમાં બાળકને મારવા માટે અપનાવતા હતા ડરામણી પદ્ધતિ

જોકે, દુનિયા ઘણી મોડર્ન થઇ ચુકી છે, એવામાં હવે લગ્ન પહેલા પણ કપલ્સ સંબંધ બાંધે છે, આવું પહેલા પણ થતું હતું પરંતુ હવે સામે આવી જાય છે, કપલ્સને લીવ ઈન માં પણ રહેવામાં કોઈ વાંધો નથી હોતો. એવામાં ઘણી વખત મામલો પ્રેગ્નન્સી સુધી પહોંચી જતો હોય છે. એવામાં કપલ્સ એબોર્શન પીલ્સ લઈને ઘરે જ ગર્ભપાત કરી દેતા હોય છે. જોકે, તેમાં જોખમ પણ રહેલું છે પણ એટલું બધું વધુ નહિ. પરંતુ, પહેલા સમયમાં આવી સુવિધાઓ નહોતી.

પહેલાના સમયમાં એબોર્શન માટે મગરમચ્છનો ઉપયોગ કરવામાં આવતો

પહેલાના સમયમાં એબોર્શન માટે મગરમચ્છનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેમાં મગરમચ્છના મળનો ઉપયોગ કરવામાં આવતો હતો. મગરના મળને મધ અને સોડિયમ બાયકાર્બોનેટ સાથે ભેળવીને મહિલાના ગુપ્તાંગમાં નાખવામાં આવતું. આમ કરવાથી મહિલાના ગર્ભમાં હાજર શુક્રાણુ મારી જતા હતા. આમ કરવાથી જો મહિલા ગર્ભ ધારણ કરી ચુકી હોય તો તેનું પણ મોત થઇ જતું.

પહેલાના સમયમાં એબોર્શનમાટે ખતરનાક પદ્દ્ધતિ અપનાવવામાં આવતી હતી. તેના વિષે જાણ્યા બાદ ઘણું આશ્ચર્ય થશે. તેમાં સુધી પ્રચલિત પદ્ધતિ હતી અભણ દાઈમાં દ્વારા બાળકને ઉકાળો પીવડાવીને મારી નાખવામાં આવતું. ત્યારબાદ ઘણીવાર મહિલાનું પણ મોત થઇ જતું.

ઘણીવાર મહિલાનું પણ મોત થઇ જતું

પહેલાના સમયમાં ગર્ભપાત માટે લીંબુનો પણ ઘણો ઉપયોગ કરવામાં આવતો હતો. હકીકતમાં લીંબૂમાં સાઇટ્રિક એસિડ હોય છે જે સ્પર્મને ખતમ કરી દેતુ હતુ. જો કે તેના ઉપયોગથી મહિલાની યોનીને ઘણુ નુકસાન થતુ હતુ. અબોર્શનના ઘણા કિસ્સામાં મહિલાને લોખંડનું પાણી પીવડાવવામાં આવતુ હતુ. તેમાં લુહાર પોતાના ગરમ ઓજારને પાણીમાં નાંખીને ઠંડા કરતો હતો અને તે પાણી મહિલાને પીવડાવવામાં આવતુ હતું. તે બાદ 1950થી 60 વચજ્ચે અબોર્શન માટે કોલ્ડ ડ્રિંકનું ચલણ વધ્યુ. તેમાં ચાર પ્રકારના કોલ્ડ ડ્રિંક મિક્સ કરીને મહિલાની યોનીમાં નાંખવામાં આવતા હતા.ં તેનાથી શુક્રાણુ મરી જતાં હતા.ં જો કે ખૂબ જ ખતરનાક હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here