ઓનલાઇન ફાર્મેસી યુકેમેડિક્સડૉટ કૉમ તરફથી કરાવવામાં આવેલા એક સર્વે અનુસાર, શનિવારે રાતે 11 કલાક પહેલા કરવામાં આવેલા 23 મિનિટના સેક્સથી લોકોને વધુ આનંદ મળ્યો હતો. આ સર્વેક્ષણમાં એ પણ જાણવા મળ્યું કે, મોટાભાગના લોકો પાર્ટનરની સાથે શારીરિક સંબંધ વીક એન્ડમાં બનાવવાનું પસંદ કરે છે. જો કે, સર્વેક્ષણમાં એ વાત પણ સામે આવી કે, સરેરાશ બ્રિટિશ ચરમ સુખ પ્રાપ્ત કરતા પહેલા પાર્ટનરી સાથે ફોરપ્લે પસંદ કરે છે. 78 ટકા લોકોએ માન્યું કે, સેક્સ માટે બેડરૂમ સૌથી સારી જગ્યા છે.

રાહુલ

આ સર્વેક્ષણમાં 2000 લોકો સામેલ થયા હતા. સર્વેક્ષણમાં સામેલ લગભગ 65 ટકા લોકોએ શારીરિક સંબંધ માટે રાતના 10 કલાકથી 11 કલાકનો સમય પસંદ કર્યો હતો. જ્યારે માત્ર 6 ટકા લોકોએ સવારે 7 કલાકથી 8 કલાક વચ્ચનો સમય સેક્સ માણવા માટે ઇચ્છા વ્યક્ત કરી.

આ પાછળનું એક કારણ હોર્મોન પણ છે.હકીકતમાં સેક્સ દરમિયાન પુરુષોના શરીરમાં ઓક્સિસટોનિક હોર્મોનનો સ્ત્રાવ વધી જાય છે, જે આરામનો અનુભવ કરાવે છે અને પુરુષ સૂઇ જાય છે.

  • થાક: ઘણી વખત પુરુષ સંબંધ બનાવ્યા બાદ થાકી જાય છે, એટલા માટે તે સૂઇ જાય છે, તેનું એક કારણ તણાવ પણ હોય છે.
  • હોર્મોન: સંબંધ બાદ પુરષોમાં થનાર ઓકિસટોસિન હોર્મોનના સ્ત્રાવ અને પ્રોલિકિટ્નના સ્ત્રાવના કારણે પુરુષનો ઊંઘ આવે છે.
  • સમય: ઘણી વખત લોકો રાતે જ સંબંધ બનાવે છે. આ પણ એક કારણ છે કે પુરુષોને ઊંઘ આવી જાય છે. દિવસભરનો થાક દૂર કરવામાં સંબંધની ઘણી મહત્વની ભૂમિકા હોય છે.
  • તણાવ: સંબંધ બનાવ્યા બાદ સારી ઊંઘ આવે છે. આનાતી તણાવ દૂર થાય છે, જેના કારણે પુરુષ સૂઇ જાય છે.
  • કેલરી પૂરી થવી: સંબંધ બનાવ્યા બાદ મહિલાની સરખામણીએ પુરુષોની કેલરી વધુ વેડફાય છે, જેના કારણે પુરુષ સૂઇ જાય છે.

સેક્સ એ દરેક માણસની શારીરિક અને માનસિક જરૂરીયાત છે, જાહેરમાં સેકસના નામથી કતરાતા લોકો પોતાના અંગત જીવનમાં આ હરખથી માણે છે. પરંતુ આજના જમાનાની લાઈફ સ્ટાઈલ પ્રમાણે, સેક્સ લાઈફ મંદ પડી જતી હોય છે. જો તમે તમારા પતિને સ્પેશીયલ ફિલ કરાવવા માંગતા હોય તો તમારી સેક્સ લીફને હંમેશા રંગીન બનાવી રાખો. આ માટે નીચે આપેલી ચાર ઘરેલું વસ્તુનો ઉપયોગ તમારી સેક્સલાઈફ રાખશે કાયમ માટે રંગીન.

પુરુષમાં સેક્સની ઈચ્છા તેના મૃત્યુ સુધી રહે છે, જયારે સરખામણીમાં મહિલાઓમાં સેક્સની ઈચ્છાનો અમુક સમય બાદ અભાવ કે ઓછપ જોવા મળે છે. આ બાબતે એક શોધના અહેવાલ જણાવે છે કે પુરુષની અંદરના સેકસના હોર્મોન્સ સાવ મંદ ગતિથી ઓછા થાય છે, ક્યારેય ખતમ નથી થતાં,  જયારે સ્ત્રીઓની અંદર આ હોર્મોન્સ અમુક ઉંમર અને ખાસ કરીને મેનોપોઝ બાદ સાવ ઘટી જાય છે. પરિણામે સેક્સની ઈચ્છામાં ઉણપ કે ઓછપ જોવા મળે છે. સ્ત્રીઓની અંદર જયારે સેક્સના હોર્મોન્સ ઘટી જાય છે ત્યારે તેમની યોનીમાં થતાં લ્યુબ્રીકન્ટનો અભાવ વર્તાય છે, પરિણામે જયારે પુરુષ સેક્સ કરે છે ત્યારે શિશ્ન અન્ડર જતા જ મહિલાને પીડાનો સામનો કરવો પડે છે, અને આ પીડાનો અનુભવ તેને ફરીથી સેક્સમાં તલ્લીન થતાં રોકે છે. પરિણામે પુરુષને લાગે છે કે પોતાની સ્ત્રી પાર્ટનરમાં સેક્સની ઈચ્છા મરી પરવારી છે. પરંતુ મૂળ કારણ ‘દુધનો દજેલો છાશ ફૂંકી ફૂંકીને પીવે’ જેવું હોય છે.

આવા સમયે જો સમજણથી કામ લેવામાં આવે તો ઘણો ફેર પડે છે. પુરુષમાં સેક્સની ઉત્તેજના થાય અને તે પોતાની પાર્ટનર સાથે સેક્સ કરવાનું શરુ કરે તે પહેલાં ફોર્પ્લેયનો સહરો લઈ મહિલાની યોનીમાં લ્યુબ્રીકન્ટ યોગ્ય માત્રામાં થાય ત્યારે જ શિશ્ન પ્રવેશ કરાવે જેથી મહિલાને પીડા ન અનુભવાય. જો ફોર્પ્લેય બાદ પણ લ્યુબ્રીકન્ટનો અભાવ જણાતો હોય તો ડોકટરની સલાહ લઈ જેલી કે તૈલીય પદાર્થનો ઉપયોગ કરી શકાય જે લ્યુબ્રીકન્ટની ગરજ સારી શકે. આ સિવાય મહિલાઓને મનથી તૈયાર કરો, તેમની ઉપર દબાણ ન લાવો, બસ તેમને તમારા જીવનમાં તેમનું કેટલું મહત્વ છે તે જણાવો જેથી લાગણીના કારણે તે તમારી સાથે સેક્સ કરવા માટે રાજી થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here