અમેરિકામાં રાષ્ટ્રપતિ માટેની ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે. અમેરિકામાં વસતા ભારતીયો ટ્રમ્પના પક્ષમાં છે. અમેરિકામાં વસતા ભારતીયોના મતે ભારતીયો ટ્રમ્પને મત આપશે. તેમના કહેવા પ્રમાણે- ટ્રમ્પે યુ એસમાં વસતા ભારતીયોને સારી સવલતો આપી છે. તે સિવાય યુ એનમાં પણ ભારતનો પક્ષ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here