સૂત્રો અનુસાર મિર્ઝાપુર-2 સીઝન બાદ ત્રીજી સીઝન પણ રિલીઝ થઈ શકે છે. જેટલો ખર્ચ મિર્ઝાપુરની પ્રથમ સીરિઝ બનાવવામાં થયો હતો, તેનાથી બે ગણો ખર્ચો મિર્ઝાપુરની બીજી સીઝનમાં થયો છે.

mirzapur 2 how much budget was prepared in the series

વેબ સીરીઝ ‘મિર્ઝાપુર’ની સીઝન -2 રિલીઝ થઈ ગઈ છે. આ સીરીઝને લઈ લોકોમાં ઘણી એક્સાઈટમેન્ટ જોવા મળી રહી છે. મેકર્સે એક દિવસ પહેલા જ સ્ટ્રીમ કરીને ફેન્સને મોટી સરપ્રાઈઝ આપી છે. પહેલી સીઝન બાદ થી જ દર્શકો બીજી સીઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here