મિનિસ્ટ્રી ઓફ એન્વાયમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઈમેટ ચેન્જ (MOEF) લીગલ અસોશિએશનના વિભિન્ન પદો માટે ઉમેદવારોની ભરતી કરવામાં આવી રહી છે. સંબંધિત વિષયમાં યોગ્યતા ધરાવતા તમામ ઉમેદવાર ઓફ લાઈન મોડના માધ્યમથી પદો પર આવેદન કરી શકે છે. આવેદન જમા કરાવવાની અંતિમ તારીખ 17 નવેમ્બર 2020 છે.

  •  મંત્રાલયમાં કામ કરવા ઈચ્છુંકો માટે આ સુવર્ણ તક 
  • લીગલ અસોસિયેશનની 25 પોસ્ટ ખાલી છે
  • આવેદન જમા કરાવવાની અંતિમ તારીખ 17 નવેમ્બર 2020 છે

ઘણા બધા લોકોને મંત્રાલયમાં કામ કરવાની ઈચ્છા હોય છે ત્યારે મંત્રાલયમાં કામ કરવા ઈચ્છુંકો માટે આ સુવર્ણ તક છે. ચાલો તમને જણાવીએ કે ક્યાં અને કેટલી વેકેન્સી છે. અને ત્યાં કેવી રીતે અપ્લાય કરી શકાય.

મહત્વની તારીખ

ઓનલાઈન અરજી કરવાની અંતિમ તિથિ – 17 નવેમ્બર 2020

એમઓઈએફ ભરતી 2020 વેકેન્સી ડિટેલ
લીગલ અસોસિયેશન- 25 પોસ્ટ

એમઓઈએફ લીગલ અસોસિએટ ભરતી 2020 પાત્રતા માપદંડ

શૈક્ષણિક લાયકાત – માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતક(લો)એલએલબી અથવા તેના સમકક્ષ ડિગ્રી ધરાવનારા અભ્યાર્થી અપ્લાય કરી શકે. જેમની પાસે એકથી 2 વર્ષનો અનુભવ હોય.

એમઓઈએફ કાયદા સહયોગી ભરતી 2020 વય મર્યાદા -45 વર્ષ

એમઓઈએફ કાયદા સહાયક ભરતી 2020 વેતન

અસોસિએટ (લીગલ) – એ 40 હજાર
અસોસિએટ (લીગલ)- બી 50 હજાર
અસોસિએટ (લીગલ)- સી 60 હજાર

એમઓઈએફ લીગલ અસોસિયેટની ભારતી માટે અરજી કેવી રીતે કરશો

ઈચ્છુક ઉમેદવારો દસ્તાવેજની સાથે નિર્દેશક, નીતિ અને કાયદા પ્રભાગ, સ્તર-3 જળ વિંગ, ઈન્દિરા પર્યાવરણ ભવન, જોર બાગ રોડ, અલીગંજ, નવી દિલ્હી- 110003 પર અરજી મોકલો. ભરેલા આવેદન પત્રની એક સોફ્ટ કોપી, નિર્ધારિત સમય સીમાની અંદર ઈમેલ આઈડી policvandlaw-mefenov.in પર જરુરી દસ્તાવેજોની સાથે મોકલો. સહાયક દસ્તાવેજોની સાથે નિર્ધારિત આવેદન મોકલવાની અંતિમ તારીખ 17 નવેમ્બર 2020 છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here