ભારતીય ટીમના ક્રિકેટર જેટલા ફેમસ છે તેના કરતા વધારે તેમની પત્નીઓ કે પ્રેમિકાઓ ફેમસ છે, હાલમાં જ યુજવેન્દ્ર ચહલની ફિયાન્સે ધનશ્રી વર્માનો એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. ધનશ્રી આ વીડિયોમાં અલગ અંદાજમાં ડાન્સ કરતી દેખાઇ રહી છે અને દર્શકો તેને ખુબ પસંદ કરી રહ્યાં છે.

  • ચહલની મંગેતરે કર્યો ડાન્સ 
  • ધનશ્રીના ચાહકવર્ગમાં વધારો
  • પ્રોફેશનલ કોરિયાગ્રાફર છે ધનશ્રી

આ વીડિયોને લાખો લોકો જોઇ ચૂક્યા છે અને ફેન્સ કમેન્ટ પણ કરી રહ્યાં છે, ધનશ્રી આજકાલ દરેક લોકોનું ધ્યાન ખેંચી રહી છે. સોશ્યલ મિડીયા પર મિમ્સમાં પણ ધનશ્રી જોવા મળે છે. 

ચહલની ધનશ્રી પ્રોફેશનલ કોરિયોગ્રાફર છે અને સોશ્યલ મિડીયા પર મોટી સંખ્યામાં તેની ફેન ફોલોઇંગ છે. 8 ઓગસ્ટે ચહલ અને ધનશ્રીએ સગાઇ કરી હતી. બંનેની સગાઇના સમાચારે સોશ્યલ મિડીયા પર ખળભળાટ મચાવી દીધો હતો. તેમની સગાઇથી મિમર્સને મિમ મટીરીયલ મળ્યું હતુ અને અવનવા મિમ્સ બન્યા હતા. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here