આમતો આ વર્ષ ખુબ જ ભારે ભરખમ રહ્યુ કે, તેને કોઇ યાદ કરવા માંગતું જ નથી, જો કે આ સમય પણ જલ્દી વીતી જશે. જો કે, આ વર્ષ ભૌગોલિક દૃષ્ટીએ બહુ જ ખાસ રહ્યુ છે. આકાશમાં નજારા માણતા તેમજ એસ્ટ્રોનોમર્સ માટે આ વર્ષ મહત્વનું રહ્યું. પ્રતિ માસ ખુબ જ શાનદાર નજારો જોવા મળ્યો છે. આ સીલસીલો હાલ પણ ચાલુ છે.

20 નવેમ્બરનાં રોજ રાતે આવો જ એક દુર્લભ નઝારો જોવા મળ્યો. આ નઝારામાં ચાંદ the Moon એટલે કે, ચંદ્રમાં, શનિ, Saturn બૃહસ્પતિએ  Jupiter ત્રિકોણ રચાયો હતો. આવતા મહિને પાછો એક આવો જ નજારો જોવા મળવાનો છે. જે એટલે પણ ખાસ રહેશે કારણ કે, 20 વર્ષમાં બાદ આવો નજારો જોઈ શકાય છે.

આકાશમાં રાત્રે અંધારું થતાં જ ચંદ્ર દેખાવા લાગશે તેમજ અમુક સમયમાં ગુરુ તેમજ શનિની દુર્લભ બનાવ જોવા મળશે. આ દ્રશ્ય ખુબ ઓછા સમય માટે દેખાયો છે. જે પણ લોકો આ દ્રશ્ય જોવાનું ચુકી ગયા છે તેમણે અફસોસ કરવાની જરૂર નથી ડિસેમ્બર માસમાં વધારે પ્રસંગો આવશે જ્યારે શનિ Saturn તેમજ ગુરુ Jupiter એક બીજાની એકદમ પાસે આવશે.

ડિસેમ્બર માસમાં વધારે એક ઘટના આકાર લેશે આ ઘટનામાં Saturn તેમજ Jupiter એકબીજાની પાસે આવશે. ડિસેમ્બર મહિનામાં વધારે એક નઝારો જોવા મળશે જેને The Great Conjunction કહે છે. જ્યારે ચાંદ તેમજ કોઇ ગ્રહની સાથે celestial longitudeમાં આવે છે આ બનાવને Conjunction કહે છે. Saturn તેમજ Jupiter conjunction 19.6 વર્ષમાં એક વખત જ થાય છે. 1623 વર્ષ બાદ 21 ડિસેમ્બરનાં રોજ પૃથ્વીની સૌથી પાસે આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here