ગરવા ગિરનારની તળેટીમાં યોજાતી લીલી પરિક્રમાને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યુ છે. લીલી પરિક્રમા બંધ રાખવાની કલેક્ટર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. લોકોને પરિક્રમા કરવા ન આવવા તંત્રએ અપીલ કરી છે. કોરોનાના કારણે પ્રથમવાર પરિક્રમા બંધ રહેતા વર્ષોની પરંપરા તુટશે. મહત્વપૂર્ણ છે કે, પરિક્રમામાં 10 લાખ જેટલા લોકો જોડાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here