ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં યમુના એક્સપ્રેસ પર કાર અને બસ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ચારના મોત થયા. યુપી રોડવેઝની બસની પાછળ કાર ઘુસી જતા ઘટના સ્થળે કારમાં સવાર ચારના મોત થયા અને એક શખ્સ ગંભીર રીતે ઘાયલ થયો.

નોઈડા

મળતી માહિતી મુજબ, કારમાં સવાર ગંભીર રીતે ઘાયલ શખ્સને સારવાર માટે હસ્પિટલ ખસેડવામાં આવ્યો. ઘટના અંગેની જાણ પોલીસને થતા તપાસ હાથ ધરવામાં આવી હતી. મળી માહિતી પ્રમાણે કારમાં પાંચ જેટલા લોકો સવાર હતા. અને તેઓ લગ્ન સમારોહમાં હાજરી આપી પરત ફરી રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here