ગણદેવીના સાલેજ પાસે આવેલા માયા તલાવડી ગામે બાઈકનો ડમ્પર સાથે અકસ્માત થતા ઘટના સ્થળે જ બાઇક ચાલક ડોકટરનું મોત થયુ હતુ. સાલેજથી માયાતલાવડી જતા ડમ્પરે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો તો મૃતક સાલેજ ગામમા ૧૭ વર્ષથી ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતા. મૃતદેહને પીએમ માટે ગણદેવી સિવિલ હોસ્પિટલ ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here