• ગઈકાલે કોરોનાના 1,410 નવા કેસ અને 1,293 ડિસ્ચાર્જ, અત્યાર સુધીમાં 1 લાખ 1 હજાર અને 101 દર્દીએ કોરોનાને હરાવ્યો
  • 16,108 એક્ટિવ કેસમાંથી 98 દર્દી વેન્ટિલેટર પર અને 16,010 દર્દીની હાલત સ્થિર

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1,20,498 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 1 લાખ 1 હજાર અને 101 દર્દી સાજા થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 3,289એ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં કુલ 36,78,350 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. હાલમાં 16,108 એક્ટિવ કેસમાંથી 98 દર્દી વેન્ટિલેટર પર અને 16,010 દર્દીની હાલત સ્થિર છે.ગઈકાલે 24 કલાકમાં 69 હજાર ટેસ્ટ કરાયારાજ્યમાં બેકાબૂમાં બનેલા લોકલ સંક્રમણને ધ્યાનમાં રાખીને સરકારે કોવિડ-19ના ટેસ્ટમાં વધારો કર્યો છે. જો કે બે દિવસ સુધી 85 હજાર ટેસ્ટ કર્યા બાદ ગઈકાલે 24 કલાકમાં 69,077 જ ટેસ્ટ કર્યા છે. જેમાંથી 1,410ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે અને 16 દર્દીના મોત થયા છે. જ્યારે 1,293 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ ગુજરાતમાં અત્યાર સુધીમાં 1 લાખથી વધુ એટલે કે 1 લાખ 1 હજાર અને 101 દર્દીએ કોરોનાને હરાવ્યો છે. તેમજ રિક્વરી રેટ પણ 83.90 ટકાએ પહોંચી ગયો છે.

સમયગાળોકેટલા ડિસ્ચાર્જદિવસ
19 માર્ચથી 1 જૂન1078274
2 જૂનથી 24 જૂન1031623
25 જૂનથી 15 જુલાઈ1025021
16 જુલાઈથી 27 જુલાઈ1003412
28 જુલાઈથી 7 ઓગસ્ટ1041211
8 ઓગસ્ટથી 17 ઓગસ્ટ1087510
18 ઓગસ્ટથી 27 ઓગસ્ટ1092210
28 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર100459
6 સપ્ટેમ્બરથી 13 સપ્ટેમ્બર104648
13 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર70806
કુલ101,101194

1 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખનવા નોંધાયેલા કેસમૃત્યુડિસ્ચાર્જ
1 ઓગસ્ટ113624875
2 ઓગસ્ટ110122805
3 ઓગસ્ટ100922974
4 ઓગસ્ટ102025898
5 ઓગસ્ટ1073231046
6 ઓગસ્ટ103427917
7 ઓગસ્ટ1074221370
8 ઓગસ્ટ1101231135
9 ઓગસ્ટ1078251311
10 ઓગસ્ટ1056201138
11 ઓગસ્ટ1118231140
12 ઓગસ્ટ115218977
13 ઓગસ્ટ1092181046
14 ઓગસ્ટ1087151083
15 ઓગસ્ટ1094191015
16 ઓગસ્ટ112020959
17 ઓગસ્ટ1033151083
18 ઓગસ્ટ1126201131
19 ઓગસ્ટ1145171120
20 ઓગસ્ટ1175161123
21 ઓગસ્ટ1204141324
22 ઓગસ્ટ121214980
23 ઓગસ્ટ110114972
24 ઓગસ્ટ1067131021
25 ઓગસ્ટ1096201011
26 ઓગસ્ટ1197171047
27 ઓગસ્ટ1190171193
28 ઓગસ્ટ1272141050
29 ઓગસ્ટ1282131111
30 ઓગસ્ટ1272171095
31 ઓગસ્ટ1282141025
1 સપ્ટેમ્બર1310141131
2 સપ્ટેમ્બર1305121141
3 સપ્ટેમ્બર1325161126
4 સપ્ટેમ્બર1320141218
5 સપ્ટેમ્બર1311161148
6 સપ્ટેમ્બર1335141212
7 સપ્ટેમ્બર1330151276
8 સપ્ટેમ્બર1,295131,445
9 સપ્ટેમ્બર1,329161,336
10 સપ્ટેમ્બર1,332151,415
11 સપ્ટેમ્બર1,344161,240
12 સપ્ટેમ્બર1365151335
13 સપ્ટેમ્બર1,326151,205
14 સપ્ટેમ્બર1,334171,255
15 સપ્ટેમ્બર1,349171,444
16 સપ્ટેમ્બર1,364121,447
17 સપ્ટેમ્બર1,379141,652
18 સપ્ટેમ્બર1,410161,293
કુલ આંક59,06286256,294

રાજ્યમાં 1,20,498 કેસ, 3,289 મોત અને કુલ 101,101 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ34,5831,77528,780
સુરત25,57671621,962
વડોદરા10,3501608,564
ગાંધીનગર3,136702,515
ભાવનગર3,677543,128
બનાસકાંઠા1,566201,535
આણંદ96816890
અરવલ્લી52625373
રાજકોટ7,4211205,465
મહેસાણા2131281,609
પંચમહાલ1,995181,647
બોટાદ6555493
મહીસાગર8174676
પાટણ1,430401,318
ખેડા1,139151048
સાબરકાંઠા91810714
જામનગર4,695334,409
ભરૂચ1,969141,731
કચ્છ1,750311,246
દાહોદ1,49861,159
ગીર-સોમનાથ1,234181033
છોટાઉદેપુર4432357
વલસાડ1,11491024
નર્મદા8130731
દેવભૂમિ દ્વારકા4555429
જૂનાગઢ2,377312028
નવસારી1,0777965
પોરબંદર3974371
સુરેન્દ્રનગર1,50091,235
મોરબી1,385151079
તાપી5074461
ડાંગ93065
અમરેલી1,773221,351
અન્ય રાજ્ય1642127
કુલ1,20,4983,289101,101

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here