Samsung એ ભારતમાં તેના અનેક સ્માર્ટફોનમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ સ્માર્ટફોનમાં Galaxy A71, Galaxy A51, Galaxy A31, Galaxy A21s, Galaxy M01s અને  Galaxy M01 ના નામનો સમાવેશ થયા છે. આ સ્માર્ટફોનની કિંમતોમાં 1500 રૂપીયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. સ્માર્ટફોનના નવા ઘટાડેલા ભાવ કંપનીની વેબસાઈટ પાર જોઈ શકાશે. 

Galaxy A71ની કિંમતમાં રૂ.500,  Galaxy A51ની કિંમતમાં 1,500રૂ.નો ઘટાડો કર્યો છે. Samsung Galaxy A51 માં 1,500 રૂ. અને Samsung Galaxy A31 માં 1,000 રૂપિયાનો ઘટાડો કરાયો છે. સેમસંગ દ્વારા ICICI બેન્ક ક્રેડિટ કાર્ડ હોલ્ડરને  EMI ટ્રાંજેકશન ઉપર વધારાના રૂ.1000નું કકેશબેક આપવામાં આવે છે. Galaxy A સીરીઝનો છેલ્લો ફોન  Galaxy A21s છે. અને તેમાં 1500 રૂપીયાનો અને Galaxy M01sમાં અને Galaxy M01 Coreમાં   રૂ. 500નો ઘટાડો કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here