માસ્ક ન પહેરવા બાબતે કોવિડ સેન્ટરમાં સેવા આપવી પડશે તેવા હાઈકોર્ટના નિર્ણયને અમદાવાદના યુવાઓએ આવકાર્યો છે..જોકે નેતાઓ અને વગવાળા લોકોને પણ આ નિયમ લાગુ પડે તેવી માંગ ઉઠી છે..આવનારા સમયમાં કોરોના કેસ ઘટે તે માટે નિયમો જરૂરી છે..નિયમ તોડનારા સેવા આપશે તો જ કોરોના કેટલો ખતરનાક છે તે ખબર પડશે તેમ પણ અમદાવાદી યુવાઓ કહેતા જોવા મળ્યા.

  • માસ્ક ન પહેરવા પર કોવીડ સેન્ટરના આપવી પડશે  સેવા
  • હાઈકોર્ટના નિર્ણયને યુવાઓએ આવકાર્યો
  • નેતાઓ અને વગવાળા લોકોને પણ નીયમ લાગુ પડે તેવી માંગ
  • આવનારા સમયમા કોરોના ધટે તેના માટે નીયમ જરૂરી
  • નીયમ તોડનારા સેવા આપશે તો ખબર પડશે કોરોના કેટલો ખતરનાક

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here