દેશમાં કોરોનાની મહામારી વચ્ચે કેન્દ્ર સરકારે કોરોનાથી ઉત્પન્ન સ્થિતિ પર ચર્ચા કરવા માટે આજે એક સર્વપક્ષીય બેઠક બોલાવી છે.. જેની આગેવાની ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે.. સૂત્રો મુજબ સંસદના બંને ગૃહોની પાર્ટીઓના નેતાઓને આજે બેઠક માટે આમંત્રિત કરાયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે આગેવાની

આ બેઠક વીડિયો કોન્ફકન્સના માધ્યમથી યોજાશે.. સૂત્રોએ જણાવ્યું કે સંસદીય કાર્ય મંત્રાલય બેઠક માટે સમન્વય સાધી રહ્યું છે.. અને સંસદના બંને ગૃહોની પાર્ટીઓના નેતાઓનો સંપર્ક કરી રહ્યું છે. કોરોના મહામારી બાદ આ બીજી વખત સરકાર દ્વારા સર્વપક્ષીય બેઠકનું આયોજન થઇ રહ્યું છે. આ બેઠકમાં સરકાર તરફથી વડાપ્રધાન ઉપરાંત સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ.. ગૃહપ્રધાન અમિત શાહ.. સ્વાસ્થ્ય પ્રધાન હર્ષવર્ધન સહિત સરકારના વરિષ્ઠ પ્રધાનો પણ સામેલ થશે.

કોરોના

વડાપ્રધાન ઉપરાંત સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ.. ગૃહપ્રધાન અમિત શાહ.. સ્વાસ્થ્ય પ્રધાન હર્ષવર્ધન સહિત સરકારના વરિષ્ઠ

મહારાષ્ટ્રમાં કોરોનાના દરદીઓની સંખ્યા ઘટી રહી છે. અને દર્દી સાજા થવાનું પ્રમાણ પણ વધી રહ્યું છે, પરંતુ ચિંતાજનક રીતે મૃત્યુના પ્રમાણમાં વધારો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં મહારાષ્ટ્રમાં ૫૧૮૨ કોરોનાના નવા કેસ મળી આવ્યા છે. જ્યારે ૮૦૬૬ સાજા થયા છે અને ૧૧૫ના મૃત્યુ નિપજ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ ૧૮૩૭૩૫૮ કેસ નોંધાયા છે જેમાંથી ૧૭૦૩૨૭૪  સાજા થયા છે જ્યારે ૪૭૪૭૨ના મૃત્યુ નિપજ્યા છે. હાલ મહારાષ્ટ્રમાં ૮૫૫૩૫ એક્ટીવ કેસ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here