સુરત જિલ્લાના પલસાણા તાલુકાના અંત્રોલી ગામમાં હત્યાની ઘટના બની. રણજિત સુરેશ રાજપૂત ગળું કાપી ઘાતકી હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો. પોલીસ તપાસમાં યુવાન ચલથાણ ગામનો રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું.

દાહોદ શહેરમાં સૈફી મહોલ્લામાં નજીવી બાબતે કાકાએ કરી ભત્રીજાની હત્યા કરી નાખી હતી. આરોપી દિયર શાહનવાઝ મંસુરીએ નજીવી બાબતે તકરાર થતા ભાભી અને ભત્રીજા પર ચપ્પુ વડે વાર કર્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here