મહેસાણાના વડનગર-વિસનગર હાઇવે પર ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. ગુંજા ગામ નજીક એક્ટિવા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક્ટિવા પર સવાર 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. વડનગર પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here