હળવદના ધનાળાના પાટીયા પાસે વહેલી સવારે ગોજારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એકજ પરીવારના ત્રણ વ્યક્તિઓનાં મોત થયા હતા તો બે ઇજાગ્રસ્ત થયા હતા.

અકસ્માત

અમદાવાદથી માંડવીના લયજા ગામે જઇ રહીલી એમબ્યુલંસ પલ્ટી જતા સર્જાયો હતો અકસ્માત. દાજેલા સભ્યોને અમદાવાદ હોસ્પિટલમાથી રજા લઇ પોતાના ઘરે જઇ રહ્યા હતા તે દરમિયાન ડ્રાઇવરે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા બન્યો અકસ્માત થયો.

ત્રણ મ્રુતદેહોને પીએમ માટે હળવદ હોસ્પિટલે ખસેડીયા છે જ્યારે બે ઇજાગ્રસ્તોને સારવાર માટે મોરબી રીફર કરવામાં આવ્યા હતા. અકસ્માતને લઈ તપાસ હળવદ પોલીસે શરુ કરી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here