રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. ત્યારે બીજી તરફ અમદાવાદ શહેરમાં પણ ઘાતક વાયરસનો કહેર વધ્યો છે. ત્યારે બીજી તરફ સતત વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે સિવિલના રીઝિયનલ સ્ટોરમાં 50 આઇ.એલ.આર ફ્રીઝ લવાયા છે. ઉલ્લેખનીય છે કે આ કોરોના સંકટમાં 25 લાખ રસીના ડોઝ રાખી શકાય છે. આઇ.એલ.આર ફ્રીઝ સાથે વોકિંગ કૂલર પણ તૈયાર કરવામાં આવ્યા છે. સિવિલ રીઝિયનલ સ્ટોરમાંથી ચાર જિલ્લામાં રસી મોકલવામાં આવશે.  આણંદ, ખેડા, સુરેન્દ્રનગર, અમદાવાદ રૂલર અને કોર્પોરેશનને  ફ્રીઝ અને વેક્સિન આપવામાં આવશે.

આઇ.એલ.આર ફ્રીઝ સાથે વોકિંગ કૂલર પણ તૈયાર કરવામાં આવ્યા

25 લાખ વેક્સિન રાખી શકાય તેટલી કેપેસીટી ઊભી કરવામાં આવી

  • અમદાવાદ સિવિલ ખાતે આવેલા રીઝિયનલ સ્ટોર ખાતે ફ્રીઝ આવ્યા
  • 50 આઇ. એલ.આર ફિઝ સિવિલ ખાતે પહોચ્યા
  • 25 લાખ વેક્સિન રાખી શકાય તેટલી કેપેસીટી ઊભી કરવામાં આવી
  • આઇ. એલ.આર ફિઝ સાથે વોકિંગ કૂલર પણ તૈયાર કરવામાં આવ્યા
  • સિવિલ રીઝિયનલ સ્ટોર ખાતે થી 4 જિલ્લા અને અમદાવાદ કોર્પોરેશન ફ્રિઝ અને વેક્સિન સપ્લાય કરવામાં આવશે
  • આણંદ, ખેડા, સુરેન્દ્રનગર, અમદાવાદ રૂલર અને કોર્પોરેશન ને ફ્રીઝ અને વેક્સિન આપવામાં આવશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here