જૂનાગઢ ખાતેથી ચોંકાવાનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં જુનાગઢ સક્કરબાગ ઝુમાં બે સિંહ બાળના કરૂણ મોત નિપજ્યા છે. ઉલ્લેખનીય છે કે માતાએ દૂધ ન પીવડાવતા આ બંને સિંહ બાળને સક્કરબાગ ઝુમાં લવાયા હતા. આ બંને સિંહબાળને પોરબંદરના લાયન જિનપુલમાંથી લવાયા હતા. ત્યાં સિંહણે ત્રણ બચ્ચાંને જન્મ આપ્યો હતો.  જો કે સક્કરબાગમાં આ બાળસિંહોના કેમ મોત થયા તેને લઇને વન વિભાગે મૌન સેવ્યુ છે.

વન વિભાગે મૌન સેવ્યુ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here