સાબરકાંઠામાં હિંમતનગરની 35 હોસ્પિટલોને નોટીસ ફટકારવામાં આવી છે..આ હોસ્પિટલોએ ફાયરના ધારાધોરણોનું પાલન ન કર્યું હોવાથી ફાયર વિભાગ દ્વારા ફાયર એન.ઓ.સી લેવા નોટીસ આપવામાં આવી છે..આજે ફાયર વિભાગ બીજી 26 હોસ્પિટલને પણ નોટિસ અપાશે..બે વાર નોટીસ આપવા છતા ડોક્ટરોના પેટનું પાણી હલતુ નથી જેથી ફાયર વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી.
ડોક્ટરોના પેટનું પાણી હલતુ નથી જેથી ફાયર વિભાગે કાર્યવાહી હાથ ધરી
- હિંમતનગરની 35 હોસ્પિટલોને નોટીસ,
- ફાયર વિભાગ દ્વારા ફાયર એન.ઓ.સી લેવા અપાઇ નોટીસ,
- આજે બીજી 26 હોસ્પિટલને અપાશે નોટીસ,
- બે-બે વાર નોટીસ આપવા છતા ફોક્ટરોના પેટનુ પાણી હજુ હલતુ નથી,
- રાજકોટ જેવી ઘટના બને તેની જોવાતી રાહ