કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલા નવા કૃષિ કાયદાની વિરુદ્ધમાં આંદોલન કરી રહેલા ખેડૂત સંગઠનોનો આરોપ છે કે, અદાણી જૂથ દ્વારા મોટા પાયે ગોડાઉન તૈયાર કરાઈ રહ્યા છે, જેમાં અનાજનો સંગ્રહ કરાશે અને પછી તેની ઉંચી કિંમતે વેચવામાં આવશે.

જો કે, અદાણી જૂથે આ આક્ષેપને લઈ સ્પષ્ટતા કરી છે કે, તેઓ ખેડૂતો પાસેથી કોઈ પણ પ્રકારનું અનાજ ખરીદતું નથી અને અનાજની કોઈ કિંમત પણ નક્કી કરતું નથી. કેન્દ્રિય કોર્પોરેટ અફેર્સ મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ જોઈએ તો જણાશે કે છેલ્લા પાંચ વર્ષમાં 21 કંપનીઓ અસ્તિત્વમાં આવી છે અને મંત્રાલયે તેમને મંજૂરી પણ આપી છે.

આ તમામ કંપનીઓ અદાણી એગ્રી લોજિસ્ટિક નેટવર્કની છે. વર્ષ 2014થી વર્ષ 2018 સુધીમાં અદાણી લોજિસ્ટિક લિમિટેડની આ તમામ કંપનીઓ ગુજરાતમાં નોંધાયેલી છે. આ કંપનીઓનું કાર્યક્ષેત્ર ભટિંડા, બરનાલા, દેવાસ, હોશંગાબાદ, કન્નોજ, મનસા, મોગા, કટિહાર, દરભંગા, સમસ્તીપુર, સતના, ઉજ્જૈન જેવા શહેરો માટે છે.

કંપની નામ/એલએલપી નામ
અદાણી એગ્રિ ફ્રેસ લિમિટેડ
અદાણી એગ્રિ લોજિસ્ટિક્સ (બરનાલા) લિમિટેડ
અદાણી એગ્રિ લોજિસ્ટિક્સ (ભટીન્ડા) લિમિટેડ
અદાણી એગ્રિ લોજિસ્ટિક્સ (બોરીવલી) લિમિટેડ
અદાણી એગ્રિ લોજિસ્ટિક્સ (દાહોદ) લિમિટેડ
અદાણી એગ્રિ લોજિસ્ટિક્સ (દરભંગા) લિમિટેડ
અદાણી એગ્રિ લોજિસ્ટિક્સ (દેવાસ) લિમિટેડ
અદાણી એગ્રિ લોજિસ્ટિક્સ (ધમોરા) લિમિટેડ
અદાણી એગ્રિ લોજિસ્ટિક્સ (હર્દા) લિમિટેડ
અદાણી એગ્રિ લોજિસ્ટિક્સ (હોશંગાબાદ) લિમિટેડ
અદાણી એગ્રિ લોજિસ્ટિક્સ (કનૌજ) લિમિટેડ
અદાણી એગ્રિ લોજિસ્ટિક્સ (કટીહાર) લિમિટેડ
અદાણી એગ્રિ લોજિસ્ટિક્સ (કોટકપુરા) લિમિટેડ
અદાણી એગ્રિ લોજિસ્ટિક્સ (માણસા) લિમિટેડ
અદાણી એગ્રિ લોજિસ્ટિક્સ (મોગા) લિમિટેડ
અદાણી એગ્રિ લોજિસ્ટિક્સ (એમપી) લિમિટેડ
અદાણી એગ્રિ લોજિસ્ટિક્સ (નાકોદર) લિમિટેડ
અદાણી એગ્રિ લોજિસ્ટિક્સ (પાનીપત) લિમિટેડ
અદાણી એગ્રિ લોજિસ્ટિક્સ (રમણ) લિમિટેડ
અદાણી એગ્રિ લોજિસ્ટિક્સ (સમસ્તિપુર) લિમિટેડ
અદાણી એગ્રિ લોજિસ્ટિક્સ (સતના) લિમિટેડ
અદાણી એગ્રિ લોજિસ્ટિક્સ (ઉજ્જૈન) લિમિટેડ

ઈનકોર્પોરેશન તારીખ
14 ડિસેમ્બર 2004
18 જાન્યુઆરી 2017
20 જાન્યુઆરી 2017
08 ઓગસ્ટ 2018
02 ઓગસ્ટ 2018
10 ઓક્ટોબર 2018
29 મે 2014
08 ઓગસ્ટ 2018
28 ઓગસ્ટ 2018
28- મે 2014
10 જાન્યુઆરી 2017
23 માર્ચ 2016
23 માર્ચ 2016
19 જાન્યુઆરી 2017
18 જાન્યુઆરી 2017
21 માર્ચ 2014
19 જાન્યુઆરી 2017
11 જાન્યુઆરી 2017
18 જાન્યુઆરી 2017
05 સપ્ટેમ્બર 2018
28 મે 2014
29 મે 2014

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here