અમદાવાદના સોલા બ્રિજ ખાતે પાંચ કારનો અકસ્માત સર્જાયો છે. ઉલ્લેખનીય છે કે જોકે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી. એક વાહને બ્રેક મારતા એક સાથે પાંચ કાર એકબીજાને અથડાઈ હતી. અકસ્માતની ઘટનાને લઈને સોલા બ્રિજ પર ટ્રાફિકજામ જોવા મળ્યો હતો.
અકસ્માતની ઘટનાને લઈને સોલા બ્રિજ પર ટ્રાફિકજામ