કોરોનાકાળના કારણે અત્યાર સુધી શરૂ ન થયેલી શાળાઓ બાકી રહેલા શૈક્ષણિક સત્રમાં પણ શરૂ નહી થાય. સરકાર નવા સત્રથી જ શાળાઓ શરૂ કરવાનું આયોજન કરી રહી છે.એટલે કે એપ્રિલ માસ સુધી શાળાઓ શરૂ નહી થાય..પરંતુ ધોરણ-10 અને 12 બોર્ડની પરીક્ષા માટે જાન્યુઆરીથી ફોર્મ ભરવાનું શરૂ થશે.

એપ્રિલ માસ સુધી શાળાઓ શરૂ નહી થાય

ધોરણ એકથી આઠમાં માસ પ્રમોશન આપવા બાબતે સરકાર વિચાણા કરી રહી છે…અગાઉ દિવાળી બાદ સરકારે શાળાઓ શરૂ કરવાનું આયોજન કર્યુ હતું. પરંતુ દિવાળી બાદ કોરોના કેસ વધતા શાળાઓ શરૂ કરવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હતો…અને હવે આગામી દિવસોમાં ધોરણ નવથી 12ની પરીક્ષાને લઈને સરકાર તારીખ જાહેર કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here