મહેસાણાના પાંચોટ તળાવમાં કાર ખાબકતા ત્રણ શિક્ષકના મોત થયા છે. જ્યારે કે એક શિક્ષકનો આબાદ બચાવ થયો છે.  કાબૂ ગુમાવતા કાર રસ્તાની બાજુમાં આવેલા તળાવમાં ખાબકી હતી. વહેલી સવારે ચાર શિક્ષકો નોકરી અર્થે જતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ શિક્ષકો મહેસાણાથી રાધનપુર જતા હતા. તે દરમિયાન કાબૂ ગુમાવતા પલટી ખાઇને કાર તળાવમાં ખાબકી હતી.

કાબૂ ગુમાવતા પલટી ખાઇને કાર તળાવમાં ખાબકી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here