કોરોનાકાળ બાદ હવે પ્રાચીન ભારતીય આયુર્વેદ પદ્ધતિની વિદેશમાં પણ માંગ વધી છે. વિદેશી વિધાર્થીઓ જામનગર આર્યુવેદીક યુનિવર્સિટી ખાતે અભ્યાસ માટે આવતા થયા છે. અને અત્યાર સુધી 450 થી વધુ વિદ્યાર્થીઓ આયુર્વેદનો અભ્યાસ કરી ચુક્યા છે..જેમાં 67 દેશના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
આ વર્ષે પણ આયુર્વેદિક યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ વધુ અભ્યાસ માટે આવે તેવી શક્યતા છે..અગાઉ મેટીર 360ની આસપાસ રહેતુ તે હવે 400ની આસપાસ રહે તેવી શક્યતા છે. આર્યુવેદ યુનિવર્સિટી સાથે જોડાયેલી સંસ્થાઓને રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો આપવામાં આવ્યો છે..જેથી વિશ્વ કક્ષાએ આર્યુવેદ નું મહત્વ વધે તેવા પ્રયાસો છે..અને આઝાદી પછી પહેલી વાર આયુષ વિભાગ ને અલગ કરી આર્યુવેદને મોટું મહત્વ આપવામાં આવ્યું છે.

- અત્યાસુધીમાં 450 કરતા વધારે વિધાર્થીઓ આર્યુવેદમાં અભ્યાસ કર્યો
- ટોટલ 67 દેશના વિધાર્થીઓ આર્યુવેદ માં અભ્યાસ માટે આવ્યા
- આ વર્ષે પણ વિદેશી વિધાર્થીઓ વધુ આવે તેવી શક્યતાઓ
- આર્યુવેદમાં કોરોના બાદ વિધાર્થીઓની રુચિ વધી રહી છે
- આ વખતે આર્યુવેદમાં મેરીટ ઉચું રહ્યું છે
- જે મેરીટ પહેલાં 360 આસ પાસ હતું જે આ વખતે 400 ની આજુબાજુ રહે તેવી શક્યતા
- આર્યુવેદ યુનિવર્સિટી સાથે જોડાયેલી સંસ્થાઓને રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો આપવામાં આવ્યો છે
- જેથી વિશ્વ કક્ષાએ આર્યુવેદ નું મહત્વ વધે તેવા પ્રયાસો
- આઝાદી પછી પહેલી વાર આયુષ વિભાગ ને અલગ કરી આર્યુવેદ ને મોટું મહત્વ આપવામાં આવ્યું છે