રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. ત્યારે  આ ચૂંટણીમાં ઉમેદવાર પસંદગીને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મહત્વનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે બિન કોંગ્રેસી લોકોને ટિકિટી આપીને કોંગ્રેસ ચૂંટણી લડાવશે. સામાજિક કાર્ય કરતા લોકોને કોંગ્રેસ ટિકિટ આપશે.

બિન કોંગ્રેસી લોકોને ટિકિટી આપીને કોંગ્રેસ ચૂંટણી લડાવશે. સામાજિક કાર્ય કરતા લોકોને કોંગ્રેસ ટિકિટ આપશે.

સમાજમાં સારૂ કાર્ય કરતા લોકો કોગ્રેસ સાથે ન જોડાયા હોય તેમને પણ ટિકીટ આપવાનો રાહુલ ગાંધીએ નિર્ણય કર્યો છે..આ ઉપરાંત યુવાઓને વધુ ટિકિટ આપવા પણ સૂચના આપવામાં આવી છે… વધુમાં વધુ મહિલાઓ ચૂંટણી લડાવવા રાહુલ ગાંધીએ સૂચના આવી છે. ગુરુવારે રાહુલ ગાંધીની ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે  વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી બેઠક થઈ હતી..જેમાં રાહુલ ગાંધીએ મહત્વના સૂચનો કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here