રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીનું એરપોર્ટથી દીવ સર્કિટ હાઉસ સુધી ઠેક ઠેકાણે ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું. રાષ્ટ્રપતિનો કોન્વોય જે રસ્તા પરથી પસાર થયો ત્યાં ત્યાં ગુજરાતી ગરબા, યોગા, શિવ તાંડવ, સ્થાનિક વેશભૂષા દ્વારા સ્વાગત કરાયું.

જલન્ધર સર્કિટ હાઉસ પહોંચ્યા

મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દીવના જલન્ધર સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. જ્યા રાષ્ટ્રપતિનું સર્કિટ હાઉસમાં ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. પોલીસ તથા દીવ પ્રશાશનનો મોટો કાફલો ઉપસ્થિત રહ્યો હતો. રાષ્ટ્રપતિ દીવના જલંધર બીચ પર આવેલા સર્કીટ હાઉસનુ લોકાર્પણ કર્યું હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here