સતયુગની દ્રૌપદી વિષે તો બધા જાણે છે. પાંચ પાંડવોની પત્ની દ્રૌપદી વીતેલા જમાનામા એકલોટી મહિલા માનવામાં આવતી હતી જેને 5 ભાઈઓ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ આજે પણ કલિયુગની દ્રૌપદી વિષે વાત કરવા જઈ રહયા છીએ.
લગ્ન એક પરંપરા જ નથી પરંતુ બધા ધર્મ અને સભ્યતામાં તેને પવિત્ર બંધન માનવામાં આવે છે. આ સંબંધમાં જોડાઈને પતિ-પત્ની જીવનભર એકબીજાના થઇ જાય છે. હંમેશા એકબીજાને સુખ-દુઃખમાં સાથ આપે છે. ભારતમાં કોઈ મહિલા અથવા કોઈ પુરુષને એકથી વધુ લગ્ન કરવાની અનુમતિ નથી. પરંતુ આજે અમે તમને 5 લગ્ન કરેલ મહિલા વિષે જણાવીશું.

એક માહિતી અનુસાર, ઉત્તરાખંડના દહેરાદુનનાના ગામમાં રહેનારી 21 વર્ષીય મહિલા રજોના લગ્ન 5 ભાઈઓ સાથે થઈ છે. રજોની 5 ભાઈઓ સાથે લગ્ન એક પરંપરા અનુસાર થયા છે. તેના ગામમાં આ પ્રથા સદીઓથી ચાલી આવે છે. પુરાણોની માનીએ તો સત્યુગમાં દ્રૌપદીએ પાંચ ભાઈઓ સાથે લગ્ન કર્યા હતા. જેને લઈને આ ગામમાં આ પ્રથા સદીઓથી ચાલી આવે છે. પુરાણોની માનીએ તો સતયુગમાં દ્રૌપદીએ પાંચ ભાઈઓ સાથે લગ્ન કર્યા હતા જેનાથી પ્રેરિત થઈને આ પ્રથા ઘણા વર્ષોથી ચાલી આવે છે.

આ પરંપરા અનુસાર, યુવતીને તેના પતિની સાથે-સાથે તેના ભાઈઓ સાથે પણ લગ્ન કરવા પડે છે. રજો તેના 5 પતિઓ સાથે બેહદ ખુશ છે અને તેની સાથે સમય વિતાવી રહી છે. આ વાતને લઈને કયારે પણ ઝઘડો નથી થતો. તેનું કહેવું છે કે, આ વાતને લઈને તે ઘણી ખુશ છે તેના 5 પતિ છે. તેને 5 પતિઓનો પ્રેમ મળે છે.

બધા એક જ રૂમમાં રહે છે. દરરોજ અલગ-અલગ સાથે રાત વિતાવે છે. આ દરમિયાન બીજા ચાર ભાઈઓ નીચ ચાદર પાથરીને સુવે છે. તેને 18 મહિનાનો એક બાળક છે. પરંતુ પાંચપતિઓપાસે થી ખબર નથી પડી કે, તેના પિતા કોણ છે.

રાજોને જયારે પાંચ ભાઈઓ સાથે લગ્ન કરવાનું કીધું હતું ત્યારે તેને શરૂઆતમાં અજીબ લાગતું હતું. પરંતુ બાદમાં તે રાજી થઇ ગઈ હતી. ચાર વર્ષ પહેલા તેના લગ્ન ગુડ્ડુ નામના શખ્સ સાથે થયા હતા. ત્યાર બાદ તે તેના ભાઈ બૈજુ, સંતરામ , ગોપાલ અને દિનેશની પત્ની છે.