ફાર્મ હાઉસમાં બર્થ ડે પાર્ટી ઉજવણી બાબતે સૂર્યા બંગાળીની ધરપકડ, પોલીસે નોંધ્યો ગુન્હો

સુરતના ઓલપાડના ફાર્મ હાઉસમાં બર્થ ડે પાર્ટી ઉજવણી બાબતે સૂર્યા બંગાળીની ધરપકડ થઈ છે..બે દિવસ અગાઉ રાત્રિના સમયે ઓલપાડના ઈસનપુર ખાતે ફાર્મહાઉસમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી..મોટી સંખ્યામાં લોકોએ ભેગા થઈને ડીજી સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેને લઈને ઓલપાડ પોલીસે એપિડેમિક ડીસીઝ એક્ટ અને આઈપીસીની કલમ 188,269, 270 તેમજ ડીઝાસ્ટર મેનેજમેન્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસે એપિડેમિક ડીસીઝ એક્ટ અને આઈપીસીની કલમ 188,269, 270 તેમજ ડીઝાસ્ટર મેનેજમેન્ટ મુજબ ગુનો નોંધ્યો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here