સુરતમાં સુરત નર્સિંગ એસોસિયેશન દ્વારા કોવિડ હોસ્પિટલ બહાર હવનનું આયોજન કરવામાં આવ્યું.  આ સાથે નવુ વર્ષ સૌ કોઈ માટે સુખાકારી અને શુખમય નીવડે તેવી પ્રાથના કરવામાં આવી. કોરોના કાળના કારણે  હોસ્પિટલમાં ફરજ કેટલાય કોરોના વોરિયર્સ શહીદ થયા છે. ત્યારે આવા કોરોના વોરિયર્સની આત્માને ઈશ્વર સદગતિ આપે તે માટે હવનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા નર્સિગ સ્ટાફના સભ્યો જોડાયા હતા.

નવુ વર્ષ સૌ કોઈ માટે સુખાકારી અને શુખમય નીવડે તેવી પ્રાથના કરવામાં આવી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here