વિશ્વ આખુ આજે કોરોનાની મહામારી અને 2020ના વર્ષમાં આવેલી અનેક મુશ્કેલીઓને વિદાય આપવાનો સમય આવી ચુક્યો છે. સમગ્ર દુનિયા આજે અલગ અલગ વર્ષના અંતિમ દિવસને વિદાય આપી રહ્યા છે. આવતી કાલથી નવા વર્ષમાં મંડાણ મંડાશે. નવા વર્ષમાં લોકો આશા રાખી રહ્યા છે આવનારુ વર્ષ સૌ કોઈ માટે વિધ્નહર્તા સાથે સારામાં સારૂ વર્ષ વિતે.

ભારતમાં ભાલે રાતના 12 વાગ્યે 2021નું આગમન થાય, પણ ન્યૂઝિલેન઼્માં સૌથી પહેલા નવા વર્ષનું આગમન થાય છે. દુનિયાના બાકીના દેશોને છોડીને સૌથી પહેલા ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન મનાવવામાં આવે છે. આ વખતે કોરોના વાયરસના કારણે નવા વર્ષનો જશ્ન કંઈક અલગ રીતે મનાવામાં આવી રહ્યો છે.

મોટા ભાગના લોકો પોતાની સુરક્ષાને ધ્યાને રાખીને નવા વર્ષનું સ્વાગત કરી રહ્યા છે. ત્યારે અહીં આપેલા વીડિયોમાં આપ જોઈ શકો છો કે કઈ રીતની તૈયારીઓ કરેલી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here