અમદાવાદમાં નવા વર્ષની ઉજવણી માટે દારૂ પીધેલી હાલતમાં 75 લોકોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. શહેરના સોલામાં 25, વેજલપુરમાં 21, સરખેજમાં 7 અને વાસણામાં 14 લોકોને પીધેલી હાલતમાં ઝડપી પાડવામાં આવ્યા. શહેરના એસજી હાઈવે પર આખી રાત દરમ્યાન પેટ્રોલિંગ હાથ ધરાયુ હતુ.

એસજી હાઈવે પર આખી રાત દરમ્યાન પેટ્રોલિંગ હાથ ધરાયુ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here