આરએસએસના વડા મોહન ભાગવત આજથી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. પાંચમી જાન્યુઆરીથી સમન્વય બેઠકમાં મોહન ભાગવત ભાગ લેશે.

એક અઠવાડિયા સુધી મોહન ભાગવત ગુજરાતમાં રોકાણ કરશે. સંઘની ભગિની સંસ્થાઓના પદાધિકારીઓ સાથે કરશે બેઠક. મોહન ભાગવત આગામી દિવસોમાં મુખ્યપ્રધાન સાથે પણ બેઠક કરશે.