અમદાવાદમાં વહેલી સવારે ધુમ્મસભર્યુ વાતાવરણ જોવા મળ્યુ. 10 ડિગ્રી સાથે અમદાવાદમાં ઠંડીનુ પ્રમાણ યથાવત જોવા મળ્યુ. રાજ્યના 10 જેટલા શહેરમાં 10 ડિગ્રીથી ઓછું તાપમાન રહ્યુ. સૌથી ઓછું તાપમાન કેસોદમાં 6.4 ડીગ્રી નોંધાયુ તો નલિયામાં તાપમાન 6.7 ડીગ્રી રહ્યુ. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 10 ડીગ્રી નોંધાયું.

માવઠાની શક્યતા વચ્ચે રાજ્યમાં આગામી ત્રણેક દિવસ હજી પણ ઠંડીનું જોર વધવાની શકયતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here