મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણીમાં 15 બેઠક માટે 41 ઉમેદવારો મેદાને છે. કુલ 123 લોકોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 20 લોકોના ફોર્મ રદ થયા છે. 103 ઉમેદવારના ફોર્મ માન્ય રહ્યા છે.. જેમાંથી 64 લોકોએ ફોર્મ પરત ખેંચતા હવે 39 ઉમેદવારો મેદાને હતા. જે બાદ સોમવારે કોર્ટે દશાવાડા એકતા મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળી અને નાગવાસણ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રતિનિધિને સિદ્ધપુર અને ઊંઝા બેઠકમાંથી ચૂંટણી લડવા પરવાનગી આપી. જેથી કુલ 41 ઉમેદવારો થયા છે. 11 બ્લોકમાં કુલ 15 સીટ પર મતદાન થશે. ખેરાલુ, માણસા, વીજાપુર, અને વીસનગરમાં એક મતદારે બે વખત મતદાન કરવાનું રહેશે.. કુલ 11 મતદાન મથકો તૈયાર કરવામા આવ્યા છે..અને 1229 મતદારો મતદાન કરવાના છે.

વિપુલ
 • ચાણસ્મા બેઠકના ૯૫ મતદારોે રૂમ નં. ૪માં મતદાન કરશે
 • કડી બેઠકના ૧૦૪ મતદારો રૂમ નં. ૫માં કરશે મતદાન
 • કલોલ બેઠકના ૯૯ મતદારો રૂમ નં. ૬ માં મતદાન કરશે
 • ખેરાલુ બેઠકના ૧૧૩ મતદારોએ રૂમ નં. ૧૧માં મતદાન કરશે
 • માણસા બેઠકના ૯૬ મતદારોએ રૂમ નં.૧૨માં મતદાન થશે
 • મહેસાણા બેઠકના ૧૦૫ મતદારો રૂમનં ૧૪માં મતદાન કરશે
  પાટણ બેઠકના ૧૦૨ મતદારો માટે રૂમ નં.૧૦૫માં મતદાન
 • સિદ્ધપુર-ઊંઝા બેઠક પરના ૯૮ મતદારોએ રૂમ નં. ૧૦૯માં મતદાન
 • વિજાપુર બેઠકના ૧૧૨ મતદારોએ રૂમ નંબર ૧૧૧માં મતદાન કરવું
 • વિસનગર બેઠકના ૯૯ મતદારોએ રૂમ નં. ૧૧૨માં મતદાન કરશે

કુલ 11 મતદાન મથકો તૈયાર કરવામા આવ્યા છે..અને 1229 મતદારો મતદાન કરવાના

દૂધસાગર ડેરીની ચૂંટણીનું મહેસાણાના અરવિંદ બાગ પાસે આવેલા વર્ધમાન વિદ્યાલયમાં મતદાન યોજાઇ રહ્યુ છે. અને દરેક રૂમ પ્રમાણે મતદારોને ચૂંટણીનું મતદાન કરવાનું આયોજન કરાયુ છે. ચાણસ્મા સીટ પર કુલ 95 મતદારો છે..તેમને રૂમ નંબર ચારમાં મતદાન કરવાનું રહેશે.

 • ૧૫ બેઠક માટે ચૂંટણી જંગ
 • ૧,૨૨૯ મતદારો
 • ૧૫ બેઠકો માટે ૪૧ ઉમેદવારો વચ્ચે જંગ
 • પરિવર્તન પેનલના ૧૫ ઉમેદવારો
 • વિકાસ પેનલન ૧૫ ઉમેદવારો
 • અપક્ષના ૧૧ ઉમેદવારો
 • કુલ ૧૨૩ લોકોએ નોંધાવી ઉમેદવારી
 • 20 લોકોના ફોર્મ રદ થયા

વિકાસ પેનલન ૧૫ ઉમેદવારો

 • 103 ઉમેદવારોના ફોર્મ માન્ય
 • 64 લોકોએ પરત ખેંચ્યા ફોર્મ
 • દશાવાડા અને નગવાસણ દૂધમંડળના પ્રતિનિધીને ચૂંટણી લડવા કોર્ટે આપી મંજૂરી
 • કુલ 41 ઉમેદવારો મેદાને
 • ચાર બેઠક પર એક મતદારે બે-બે વખત કરવાનું રહેશે
 • ખેરાલુ, માણસા, વીજાપુર અને વીસનગરના મતદારો બે વખત કરશે મતદાન

કડી સીટના 104 મતદારોએ રૂમ નંબર પાંચમાં મતદાન કરવાનુ રહેશે. કલોલ બેઠકના 99 મતદારોએ રૂમ નંબર 6માં મતદાન કરવાનું રહેશે..ખેરાલુ બેઠકમાંથી 113 મતદારોએ રૂમ નંબર 11માં મતદાન કરવાનું રહેશે. માણસા બેઠકના 96 મતદારોએ રૂમ નંબર 12માં મતદાન કરવાનું રહેશે. મહેસાણા બેઠક પરના 105 મતદારોએ રૂમ નંબર 14માં મતદાન કરશે.પાટણ બેઠકના 120 મતદારો રૂમ નંબર 104માં મતદાન કરશે. સમી હારીજ બેઠકના 98 મતદારો રૂમ નંબર 106માં મતદાન કરશે.  સિદ્ધપુર-ઉંઝા બેઠકના 98 મતદારો રૂમ નંબર 109માં મતદાન કરશે..વીજાપુર બેઠકના 112 મતદારો રૂમ નંબર 111માં મતદાન કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here