વડોદરા થી ડભોઇ રેલવે લાઇન ઉપર ૧૧૦ કિ.મી.ની ઝડપે ટ્રેન દોડાવવા માટેનું ટ્રાયલ રનનું આયોજન  હાથ ધરાયું.. વડોદરા વિશ્વામિત્રી રેલવે સ્ટેશનથી ટ્રાયલ જો સફળ રહેશે તો ટ્રેન કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી દોડાવાશે. ડભોઇ ચાંદોદ ગેઝ કન્વર્ઝન પછી આ રેલવે લાઈનનું ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું.

ડભોઇ ચાંદોદ ગેઝ કન્વર્ઝન પછી આ રેલવે લાઈનનું ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું

કેવડીયા પ્રોજેક્ટ અંતર્ગત ડભોઇથી ચાણોદ સુધીની ૧૮. ૬૪ કિલોમીટરનું નેરોગેજ  રેલવે લાઈનનું બ્રોડગેજમાં રૂપાંતર કરાયું હતું. આના ભાગરૂપે વિશ્વામિત્રીથી ડભોઇની વચ્ચે ૩૦ કિમીની અંતરમાં ૧૧૦ કિલોમીટરની ઝડપે ટ્રેન દોડાવાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here