ગુજરાત રાજ્યના મોરબી જિલ્લામાં પાંચ સ્થળો ઉપર કોરોના રસી માટે ડ્રાય રનનું આયોજન હાથ ધરાયું. આ ડ્રાયરનમાં   125 લોકો પર ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લાના હડમતીયા ગામે જીલ્લા કલેક્ટરની દેખરેખ હેઠળ કરાઈ હતી. આ ડ્રાયરનમાં જીલ્લા આરોગ્ય અધિકારીઓ હાજર રહ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here