જામનગર/ નિશા ગોંડલીયા પર થયેલા ફાયરિંગ મામલે ATS એ બે આરોપીની કરી ધરપકડ

જામનગરના ખંભાળિયામાં નિશા ગોંડલીયા પર થયેલા ફાયરિંગ મામલે ગુજરાત એટીએસને સફળતા પ્રાપ્ત થઈ છે, ગુજરાત એટીએસએ બે આરોપીની ધરપકડ કરી છે. મુકેશ સિંધી અને અયુબ દલજાદાની ગુજરાત એટીએસએ ધરપકડ કરી હતી. નિશા ગોંડલીયાએ પોતાની પર જ ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. જેનો આરોપ જામનગરના કુખ્યાત યશપાલ જાડેજા પર નાખ્યો હતો. યશપાલ, જયેશ પટેલ અને નિશા ગોંડલિયા વચ્ચે આર્થિક વ્યવહારો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here