અરવલ્લીના ભિલોડા પોલીસના સકંજામાંથી બુટલેગર ફરાર થયો છે. ગાંધીનગર, અડાલજ ને ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબેશનના ગુનાનો આરોપી પોલીસને ચકમો આપી નાસી છૂટ્યા છે. આરોપીને ઝડપી પાડવા માટે અરવલ્લી પોલીસની ટીમો કામે લાગી છે..તપાસ માટે આરોપીને ભિલોડા લાવવામાં આવ્યો તે સમયે તે ભાગી છૂટ્યો હતો.
ચકમો આપી નાસી છુટ્યો આરોપી
- ભિલોડા પોલીસના સકંજામાંથી બુટલેગર ફરાર
- ગાંધીનગર,અડાલજ,અને ગાંભોઈ પોલીસ સ્ટેશનના પ્રોહીબેશન ગુનાનો આરોપી ફરાર
- ચકમો આપી નાસી છુટેલ આરોપીને પકડવા અરવલ્લી પોલીસની ટીમો ધંધે લાગી
- તપાસ માટે ભિલોડા પોલીસ લવાયો હતો આરોપીને