અમદાવાદની સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં કોરોના વેક્સિનેશનનું ડ્ર્રાય રન યોજાયું હતું. જેમાં 25 જેટલા હેલ્થ વર્કરોને ડમી વેક્સિન આપવામાં આવી હતી..આ ડ્રગ્સથી હ્યુમન બોડીને કોઈ નુકશાન થતું હોતું નથી. કોરોનાની વેક્સિન આવી જાય ત્યારે કોઈ ખામીઓ ન સર્જાય તે માટે ડ્ર્રાય રન યોજવામાં આવે છે.