સોનારડી ગામ ખેતર પાસેના ખાડામાં ડૂબી જતાં બે કૌટુમ્બિક બહેનોના મોત થતાં આખા ગામમાં શોકનો માહોલ છે.

Two girl drown in ditch at Sonaradi village on Dwarka

દ્વારકાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં ખેતર પાસેના ઘાડામાં ડૂબી જતાં બે સગીરાના મોત થયા છે. સોનારડી ગામ ખેતર પાસેના ખાડામાં ડૂબી જતાં બે કૌટુમ્બિક બહેનોના મોત થતાં આખા ગામમાં શોકનો માહોલ છે. ખેતર નજીક આવેલ ખાડામાં કપડાં ધોતા સમયે બનાવ બન્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ સોનારડી ગામે પહોંચી છે. મૃતદેહને ખંભાળિયા જનરલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here