કમોસમી વરસાદથી નસવાડી જીનિંગ મિલમાં રાખવામાં આવેલી કપાસની ગાંસડીઓ પલળી છે. નસવાડી જીનિંગમાં ભારતીય કપાસ નિગમની 400 કપાસની ગાંસડીઓ રાખવામાં આવી છે.હવામાન વિભાગની વરસાદની આગાહી છતાં પણ જાણે હવામાન વિભાગની આગાહી પ્રત્યે ધ્યાન ન આપ્યુ હોય તેમ ખુલ્લામાં રહેલી કપાસની ગાંસડી પલળી છે.વરસાદથી ખેડૂતોને ખેતીમાં પણ નુકશાન થયુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here