ભાવનગરના શહેરના બોરતળાવ વિસ્તારમાંથી અતિ મહત્વના માં અમૃતમકાર્ડ મળી આવ્યા હતા.ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે અતિ ઉપયોગી કાર્ડનો જથ્થો ફેંકી દેવાયો હતો.લોકો કાર્ડ મેળવવા માટે દિવસો સુધી લાંબી લાઈનો લગાવી રાહ જોતા હોય છે.જો કે આરોગ્ય સુવિધા માટે લાભદાયી માં અમૃતમ કાર્ડ ફેંકી દેવાયા હતા.દોઢસોથી વધુ માઅમૃતમ કાર્ડનો જથ્થો બોરતળાવ વિસ્તારમાંથી બિનવારસી મળી આવ્યો હતો.ફેંકી દેવાયેલા માં અમૃતમ કાર્ડ અંગે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here