સુરતના વેસુમાં સ્પાની આડમાં ચાલતા દેહવેપારનો પર્દાફાશ થયો.એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા થાઇલેન્ડની મહિલાઓ સહિત 2 આરોપીની ધરપકડ કરી હતી.આરોપી દેવેન્દ્ર દવે અને બદ્રી યાદવ નામના શખ્સની ધરપકડ કરાઇ હતી.જ્યારે સ્પા સંચાલક સુનિલ ખરે નામનો શખ્સ વોન્ટેડ છે.ઉમરા પોલીસ મથકની હદમાં દેહ વેપાર ચાલી રહ્યો હતો.બે માસ અગાઉ જ બંને યુવતી સુરત આવી હોવાનું તપાસ દરમ્યાન બહાર આવ્યું છે.