અલવર થાનાગાજી વિસ્તારમાં લગભગ સવા વર્ષ પહેલા થયેવા બહું ચર્ચિત ગેંગરેપ કેસમાં એસસી એસટી કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે તમામ આરોપીઓને ગેનેગાર ઠરાવ્યા છે. એસસી એસટી કોર્ટના જજ બૃજેશ કુમારે આ ચુકાદો સંભળાવ્યો છે.

  • થાનાગાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં  થયો હતો
  • એસસી એસટી કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો 
  • કોર્ટે તમામ આરોપીઓને ગેનેગાર ઠરાવ્યા 
  • એસસી એસટી કોર્ટના જજ બૃજેશ કુમારે આ ચુકાદો સંભળાવ્યો 

 લગભગ સવા વર્ષ પહેલા અલવરના થાનાગાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં . થયો હતો જેના પડઘા આખા દેશમાં પડ્યા હતા. આ કેસમાં એસસી એસટી કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. એસસી એસટીના જજ બૃજેશ કુમારે આ ચુકાદો સંભળાવતા તમામ આરોપીઓને ગુનેગાર ઠરાવ્યા છે. ચુકાદાને જોતા કોર્ટ પરિસરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. કોર્ટની આસપાસ ભારે ભીડ જમા થઈ છે. 

સમગ્ર પ્રદેશને હચમચાવી દેનારા આ મામલામાં અલવર  થાનાગાજી પોલીસ સ્ટેશનમાં 2 મે 2019ના રોજ આ કેસ દાખલ થયો હતો.  ઘટનાક્રમ અનુસાર આરોપિઓએ રસ્તા પરથી પસાર થઈ રહેલા દલિત દંપતીને બંધક બનાવી લીધા હતા. એ બાદ 5 આરોપીઓએ પતિને પીડા આપતા તેની સામે તેની પત્ની સાથે 

  • થાનાગાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં  થયો હતો
  • એસસી એસટી કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો 
  • કોર્ટે તમામ આરોપીઓને ગેનેગાર ઠરાવ્યા 
  • એસસી એસટી કોર્ટના જજ બૃજેશ કુમારે આ ચુકાદો સંભળાવ્યો 

 લગભગ સવા વર્ષ પહેલા અલવરના થાનાગાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો જેના પડઘા આખા દેશમાં પડ્યા હતા. આ કેસમાં એસસી એસટી કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. એસસી એસટીના જજ બૃજેશ કુમારે આ ચુકાદો સંભળાવતા તમામ આરોપીઓને ગુનેગાર ઠરાવ્યા છે. ચુકાદાને જોતા કોર્ટ પરિસરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. કોર્ટની આસપાસ ભારે ભીડ જમા થઈ છે. 

સમગ્ર પ્રદેશને હચમચાવી દેનારા આ મામલામાં  ગેંગરેપ થાનાગાજી પોલીસ સ્ટેશનમાં 2 મે 2019ના રોજ આ કેસ દાખલ થયો હતો.  ઘટનાક્રમ અનુસાર આરોપિઓએ રસ્તા પરથી પસાર થઈ રહેલા દલિત દંપતીને બંધક બનાવી લીધા હતા. એ બાદ 5 આરોપીઓએ પતિને પીડા આપતા તેની સામે તેની પત્ની સાથે ગેંગરેપ  કર્યો હતો. આ આરોપીઓએ આ ઘટનાક્રમનો વીડિયો પણ બનાવ્યો હતો. બાદમાં તે સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો.

પોલીસ દ્વારા આ કેસ દાખલ કરવામાં  નહોતો આવ્યો. એ બાદ એસએચઓ સહિત સમગ્ર સ્ટાફ, ડીએસપી, એસપી અને એએસપીને રાજ્ય સરકારે હટાવી દીધા હતા. એ બાદ થાનાગાજી પોલીસે 18 મે 2019ના રોજ 5 આરોપી અશોક , ઈન્દ્રાજ, મહેશ હંસરાજ અને છોટાલાલને ગેંગરેપ, ધાડ, ગેરકાયદે વસૂલી, એસસીએસટી એક્ટમાં ગુનેગાર માની ચાર્જશીટ રજુ કરી હતી. જેમાં મુકેશ કુમાર પર વીડિયો સોશિયલ મીડિયા પર વારસ કરવાના ગુનામાં મામેલ માની સજા સંભળાવી છે. ઉલ્લેખનીય છે કે આ ઘટનાને પગલે રાજનીતિ પણ ગરમાયી હતી. હાલ હાથરસના ગેંગરેપે દેશને હચમચાવી દીધો છે. જેને લઈને રાજકારણ પણ ગરમાયુ છે.  

 કર્યો હતો. આ આરોપીઓએ આ ઘટનાક્રમનો વીડિયો પણ બનાવ્યો હતો. બાદમાં તે સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો.

પોલીસ દ્વારા આ કેસ દાખલ કરવામાં  નહોતો આવ્યો. એ બાદ એસએચઓ સહિત સમગ્ર સ્ટાફ, ડીએસપી, એસપી અને એએસપીને રાજ્ય સરકારે હટાવી દીધા હતા. એ બાદ થાનાગાજી પોલીસે 18 મે 2019ના રોજ 5 આરોપી અશોક , ઈન્દ્રાજ, મહેશ હંસરાજ અને છોટાલાલને ગેંગરેપ, ધાડ, ગેરકાયદે વસૂલી, એસસીએસટી એક્ટમાં ગુનેગાર માની ચાર્જશીટ રજુ કરી હતી. જેમાં મુકેશ કુમાર પર વીડિયો સોશિયલ મીડિયા પર વારસ કરવાના ગુનામાં મામેલ માની સજા સંભળાવી છે. ઉલ્લેખનીય છે કે આ ઘટનાને પગલે રાજનીતિ પણ ગરમાયી હતી. હાલ હાથરસના ગેંગરેપે દેશને હચમચાવી દીધો છે. જેને લઈને રાજકારણ પણ ગરમાયુ છે.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here