બનાસકાંઠાના ડીસામાં પણ સરકારી ગાઇડલાઇન મુજબ શાળાઓ શરૂ થઇ છે. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે શાળા સંચાલકો દ્વારા થર્મલ ગન, માસ્ક અને સેનેટાઇઝરની વ્યવસ્થા કરવામાં આવી હતી. વર્ગખંડમાં સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે જ વિદ્યાર્થીઓને વર્ગખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. જિલ્લામાં ધોરણ અને 12ની શાળાઓમાં કુલ 82 હજાર 302 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ત્યારે લાંબા અંતરાલ બાદ શાળાઓ શરૂ થતાં વિદ્યાર્થીઓ પણ ઉત્સાહિત જોવા મળ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here